Swacchta Pledge / સ્વચ્છતા સંકલ્પ
 
 

સ્વચ્છતા પ્રતિજ્ઞા

હું પ્રતિજ્ઞા લઉં છું કે ,...

  • હું પોતે ગંદકી કરીશ નહી કે કરવા દઇશ નહી.
  • હું સૌ પ્રથમ સ્વયં મારા મહોલ્લાથી,મારા કાર્યસ્થળ થી સ્વચ્છતાની શરૂઆત કરીશ.
  • હું મારા ઘરનો કચરો સુકા અને ભીના મુજબ અલગ-અલગ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનમાં જ આપીશ.
  • હું આજે શપથ લઇ રહ્યો છું કે અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવવામાં સહયોગ આપી શહેરને દેશનું સૌથી સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
  • આવો આપણે સૌ સંકલ્પ કરીએ, શહેરને ગંદકીમુકત અને સ્વચ્છ બનાવીએ.

જય હિન્દ, જય ભારત