Amdavad Municipal Corporation
Online Hayati
ઓનલાઈન હયાતી માટે જરૂરી સુચનાઓ
સૌ પ્રથમ પેન્શન એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે. (દા.ત. 1/1)
ત્યાર બાદ આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
ત્યાર બાદ જનરેટ OTP Button પર ક્લિક કરવાથી આધાર માં link થયેલ મોબાઈલ નંબર પર OTP આવશે. જે Enter કરવાનો રહેશે.
મોબાઈલ પર આવેલ OTP દાખલ કર્યા બાદ SUBMIT BUTTON પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ હયાતી આપવા માટે નુ FORM OPEN થશે. જેમાં પેન્શનરને લગતી વિગતો જેવી કે તેનું Pensioner Name,Pension Type,Retirement Date વગેરે,..
જ્યારે તમે વિડિઓ રેકોર્ડ કરો છો , ત્યારે તમારા પેન્શન કાર્ડ મા રેહેલો પેન્શન નંબર અને તમારો PHOTO વિડિઓ માં બરાબર દેખાય તે રીતે વિડિઓ નું રેકોર્ડિંગ કરવું
For Contact Pension Department .Contact No 079-25391811 Ext.812
(Woking Days 11.00 AM TO 2.00 PM)
Click Here For Hayati Guide
Click Here For Next Step